વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલા કેવી દેખાતી હતી મૃતક ફરજાના? પોલીસે AIની મદદથી તૈયાર કર્યો ફોટો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 10 May 2026

વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલા કેવી દેખાતી હતી મૃતક ફરજાના? પોલીસે AIની મદદથી તૈયાર કર્યો ફોટો


Vatva 34-year-old Murder Case Updates: અમદાવાદના વટવા મર્ડર કેસ મામલે પોલીસે 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠની ગત 9 મેના રોજ ધરપકડ કરી હતી. વર્ષ 1992માં વટવામાં થયેલી હત્યાની ચોંકાવનારી ઘટનાને લઈને પોલીસે મૃતક યુવતીના ભાઈના વર્ણનના આધારે ફરજાનાની AI તસવીર જાહેર કરી છે. 

પોલીસે ફરજાનાની AI તસવીર જાહેર કરી

મૃતક યુવતીની જાહેર કરાયેલા AI તસવીર અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PIએ જણાવ્યું હતું કે, 'ફરજાનાનો ફોટો બનાવવા માટે અમે ફોન પર જ તેના લક્ષણો વિશે તેમના ભાઈ અને બહેન સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, તે મંદાકિની હિરોઈન જેવી લાગતી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wBl84q3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages