
- તમિલનાડુમાં વિજયે રાજભવનના ત્રણ ધક્કા ખાધા, નિર્ણય થયો નહીં, હવે રિસોર્ટ પોલિટિક્સ
- મમતા બેનર્જીને બબ્બે વખત હરાવનાર, એક સમયના ટીએમસીના દિગ્ગજ નેતા સુવેન્દુને ભાજપ હાઈકમાન્ડે ખુરશી સોંપવી પડી
- તમિલનાડુમાં ટીવીકેને આમંત્રણ માટે સુપ્રીમમાં અરજી, વીસીકેએ ટેકા માટે ડેપ્યુટી સીએમપદ માગ્યું
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનવા જઇ રહી છે, શનિવારે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. એવામાં આ સમગ્ર ચૂંટણી દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલા સુવેન્દુઅધિકારીને ભાજપે મુખ્યમંત્રી જાહેર કર્યા છે. તેથી સુવેન્દુઅને તેમની ટીમમાં સામેલ થનારા ધારાસભ્યો દ્વારા મંત્રીપદ માટે શપથ ગ્રહણ કરવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jw3WBJC
No comments:
Post a Comment