મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 May 2026

મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો

અમદાવાદ, મંગળવાર

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં તલવાર જેવા ઘતક હથિયારોથી હુમલાના બનાવો વધી રહ્યા છે. અમરાઇવાડીમાં જેલમાં સજા ભોગવતા મિત્રને છોડવવા માટે ત્રણ શખ્સોએ યુવક ઉપર તલવારથી હુમલો કર્યો હતો. હાલમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમરાઇવાડી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મામાની દિકરી સાથે તકરાર, જીવલેણ હુમલામાં આરોપી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતા મિત્રને છોડાવવા કાયદો હાથમાં લીધો, ત્રણ સામે ફરિયાદ



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4ZoQ0uP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages