જાહ્નવી કપૂરનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 4 May 2026

જાહ્નવી કપૂરનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી


પિતા બોની કપૂરે તારીખ અંગેની અટકળો  ફગાવી  

જાહ્નવી અને શિખર આગામી સપ્ટેમ્બરમાં લગ્ન કરી લેવાનાં  હોવાની ચર્ચા પ્રસરી હતી    

મુંબઈ -  જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા આગામી સપ્ટેમ્બર કે ઓક્ટોબર માસમાં લગ્ન કરી રહ્યાં હોવાની વાતો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઈ રહી છે. જોકે, હવે જાહ્નવીના પિતા બોની કપૂરે આ બાબતે મૌન તોડતાં કહ્યું છે કે જાહ્નવીનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી. 

જાહ્નવી અને શિખર  લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/W35PaDp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages