જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 3 May 2026

જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત

અમદાવાદ, રવિવાર

પૂર ઝડપે વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. નિકોલમાં પગપાળા જઇ રહેલા આધેડનું જીપની ટક્કરથી મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક  પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

આધેડને મોતને ઘાટ ઉતારી વાહન મૂકી ડ્રાઇવર ફરાર, પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

નિકોલમાં  રહેતા અને છૂટક મજૂરી કરતા આધેડ ગઇકાલે સાંજના સમયે તેઓ કામથી નિકોલમાં ઉત્તમનગર રોડ સ્વસ્તીકનગર  સોસાયટી પાસેથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0djtyYm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages