
ફળના નામ જોડીને ડ્રિન્ક્સ માર્કેટમાં લોન્ચ કરવાથી ઓછો જીએસટી લાગશે નહિ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
ભારત સરકારે પહેલી મે ૨૦૨૬થી હળવા પીણા પર લેવાતો જીએસટી ૨૮ ટકાથી વધારીને ૪૦ ટકા કરી દીધો છે.૩૦મી એપ્રિલે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સુધારેલા વર્ગીકરણ હેઠળના પ્રોડક્ટ્સ પર પહેલી મેથી જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા દર લાગુ પડશે. આ સાથે જ સરકારી નોટિકિેશનમાં જણાવી દેવામાં આવ્યું છે કે પહેલી મેથી રિટેઈલ બિલિંગ સિસ્ટમ નવા દર પ્રમાણે જ થવી જોઈએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/M2El4AP
No comments:
Post a Comment