રોંગ સાઈડમાં જઈ રહેલા પાલઘરના સાંસદની કારને થાણેમાં ડમ્પરની ટક્કર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 May 2026

રોંગ સાઈડમાં જઈ રહેલા પાલઘરના સાંસદની કારને થાણેમાં ડમ્પરની ટક્કર


વીવીઆઈપી તરીકે  રોફ છાંટવા જતાં સાંસદ અકસ્માતમાં માંડ બચ્યા

સામાન્ય લોકો ટ્રાફિકમાં પીસાઈ રહ્યા હતા ત્યારે સાંસદના ચાલકે કાર બેફામ રોંગ સાઈડમાં દોડાવીઃ હવે પોલીસ શું પગલાં ભરે છે તેના પર નજર

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ: થાણે ઘોડબંદર રોડ પર ભારે  ટ્રાફિક વચ્ચે પાલઘરના સાંસદ ડો. હેમંત સાવરાની કાર રોંગ સાઈડમાં પૂરપાટ દોડાવાતાં એક ડમ્પર  સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સાંસદનો બચાવ થયો હતો  જ્યારે તેમના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી. જોકે, કારને ભારે નુકસાન થયું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PEeIKa3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages