દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 18 May 2026

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું


- દિલ્હીમાં 43 ડિગ્રી સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ, રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ

- ભારતમાં 22થી વધુ શહેરો 45 ડિગ્રીમાં ભડથું બન્યા : જનજીવન લૂથી ત્રસ્ત, ઉત્તર ભારતમાં હીટવેવનો હાહાકાર

- કેરળમાં 1લી જૂનને બદલે 26મી મેના દિવસે ચોમાસું બેસી જશે : દેશમાં એક સપ્તાહ વહેલાં વરસાદનો વર્તારો

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં લૂએ કાળો કેર વર્તાવ્યો છે. પાટનગર દિલ્હીથી લઈને ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવથી જનજીવનને અસર થઈ છે. કેટલાય જિલ્લાઓમાં આકરી ગરમીનો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vd4mLV3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages