VIDEO | અમદાવાદ: રિક્ષામાં CNG બોટલ કાઢીને 'દારૂની ખેપ' સંતાડી, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી ઉઠી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 1 April 2026

VIDEO | અમદાવાદ: રિક્ષામાં CNG બોટલ કાઢીને 'દારૂની ખેપ' સંતાડી, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી ઉઠી


Ahmedabad News : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં રેડ મારીને જાહેરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પીરાણા વૉટર પંપ પાસે રોડ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં પોલીસે રિક્ષામાં CNG બોટલ કાઢીને વિદેશની દારૂ સંતાડનાર એક શખસને ઝડપી પાડ્યો છે. પોલીસે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hoIE6px

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages