અલકા યાજ્ઞિાક હજુ પણ ગીતો ગાઈ નહીં શકે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 31 March 2026

અલકા યાજ્ઞિાક હજુ પણ ગીતો ગાઈ નહીં શકે


બે વર્ષ પહેલાં કાનની બીમારી ડિટેક્ટ થઈ હતી

અનેક સંગીતકારો સંપર્ક કરે છે પરંતુ હજુ પોતે ગાવા માટે સક્ષમ નથી તેવો જવાબ

મુંબઇ -  સિંગર અલકા યાજ્ઞિાકે જણાવ્યું છે કે તેની કાનની બીમારી હજુ યથાવત હોવાથી હજુ પણ કેટલાક સમય માટે પોતે કોઈ ગીત ગાઈ શકે તેમ નથી. 

તેણે કહ્યું હતું કે સંગીતકારો ગીત ગાવા માટે મારો સંપર્ક કરે છે, પરંતુ હું તેમની સાથે કામ કરવા સક્ષમ નથી.અલકા યાજ્ઞિાકે ઇમ્તિઆઝ અલીની ફિલ્મ અમર સિંહ ચમકીલામાં ગાયું  હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Y1hoADL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages