હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 16 April 2026

હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું


- અમેરિકાએ ઈરાન સામે યુદ્ધના બદલે નાકાબંધીનું શસ્ત્ર ઉગામ્યું

- ચીને ટ્રમ્પની નાકાબંધીને ખતરનાક-બેજવાબદાર ગણાવીઃ ભારત મુશ્કેલી છતાં અમેરિકા સાથે સંબંધો બગાડે તેવી સંભાવના ઓછી

નવી દિલ્હી : ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકાએ વર્ષોથી આકરા પ્રતિબંધોનો સામનો કરતા ઈરાનના અર્થતંત્રને તોડી પાડવા હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ઈરાનના બંદરો પરથી આવતા તમામ જહાજોને પસાર નહીં થવા દેવાય તેવી ધમકી આપી હતી. ટ્રમ્પની આ જાહેરાતથી ઈરાનની સાથે એશિયામાં ચીન અને ભારત પર દબાણ વધારી રહ્યું છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે આગામી મહિને બેઠક યોજાવાની છે ત્યારે અમેરિકાની નાકાબંધી ચીન સાથેની બેઠકને અસ્થિર બનાવી શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lGztPaN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages