યુવકના ગળા ઉપર છરી મૂકી મોપેડ, રોકડની લૂંટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 16 April 2026

યુવકના ગળા ઉપર છરી મૂકી મોપેડ, રોકડની લૂંટ

અમદાવાદ, ગુરુવાર

વટવામાં પોલીસ ચોકી પાસે આવેલા ઈન્સાનિયતનગર પાસે રાતના સમયે એક્સેસ લઇને જતા યુવકના ગળા ઉપર છરી મૂકીને કુખ્યાત સાળા બનેવીએ ધાક ધમકી આપીને એક્સેસ અને રોકડા રૃપિયા ૨૬૦૦ની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા. આ બનાવ અંગે વટવા પોલીસે લૂંટનો ગુનો નોંધીને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી  છે. 

તારી પાસે જે પૈસા હોય તે આપી દે કહી ફિલ્મી સ્ટાઈલમાં ડાયલોગ મારીને કહ્યું કે એ કડકે કે પાસ રૃપિયા નહી હે તો ગાડી લૂંટ લેતે હૈ 

રામોલમાં રહેતા ફિરોજએ વટવા પોલીસ સ્ટેશનમાં વટવાના કુખ્યાત અને ગુનાઈત ઈતિહાસ ધરાવતા સાળા બનેવી સાકીર તથા શાહરુખ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા.૧૦-૦૪-૨૬ના રોજ રાતે કામધંધેથી એક્સેસ પર ઘરે જવા નીકળ્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DfdXlEr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages