ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચેની મારા મારીમાં કોગ્રસના ઉમેદવાર સામે ફરિયાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 April 2026

ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચેની મારા મારીમાં કોગ્રસના ઉમેદવાર સામે ફરિયાદ

અમદાવાદ, સોમવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગરમાં વોર્ડમાં વી.વી.તોમર સ્કૂલમાં બે યુવકનું કોઇક વ્યકિતએ બોગસ મતદાન કર્યું હતું. જે બાબતે પૂછપરછ કરવા ગયેલા યુવક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકને આંખે ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે કોગ્રેસના ઉમેદવાર સહિત ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WtZmBbM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages