
જૂના વર્ષના રિફંડને એડજસ્ટ કરવામં તકલીફ પડતી હોવાથી છેલ્લી ઘડીએ નવા સુધારા કર્યા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
નવા ફાઈનાન્સ એક્ટ ૨૦૨૬માં કરવામાં આવેલી નવી જોગવાઈને પરિણામે કરદાતાના બાકી વેરાની રકમ સામે રિફંડની રકમ સીધી એડજસ્ટ જ કરી લેવામાં આવશે. આમ સરકારે બાકી વેરો ભરાય તેની રાહ જોવી પડશે નહિ અને રિફંડની રકમ પરત ખાતામાં જમા કરાવનાની જફામાંથી આવકવેરા કચેરીને મુક્તિ મળી જશે. નવા ઇન્કમટેક્સ એક્ટ ૨૦૨૫ હેઠળ આ જોગવાઈ દાખલ કરવૈામાં આવી છે. તેનો અમલ પહેલી એપ્રિલ ૨૦૨૬થી શરૃ કરી દેવામાં આવ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Jt6ZrhY
No comments:
Post a Comment