
Gujarat High Court On Vadodara Collector: વડોદરામાં ખેતીની જમીનના કેસમાં વડોદરા કલેક્ટર, રેવન્યુ સેક્રેટરી અને અન્ય અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું હતું. આ દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે, 'રેવન્યુ સેક્રેટરીને હાઇકોર્ટના હુકમનું પાલન ના કરવું હોય તો તે ઘરભેગા થઈ જશે. આમ, કન્ટેમ્પ્ટ ચાર્જ માટે તૈયાર રહે. જ્યાં સુધી રેવન્યુ સેક્રેટરી કોર્ટ સમક્ષ હાજર નહીં થાય ત્યાં સુધી વડોદરા કલેક્ટરે પણ કોર્ટ છોડીને જવાનું નથી. સરકારી ઉચ્ચ અધિકારી હાઇકોર્ટના આદેશ કરતાં પોતાના હુકમને ઉપર સમજે છે. તમે તમારી જાતને શું સમજો છો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SVrlDz7
No comments:
Post a Comment