આગ ઓકતું આકાશ : માનવજાત માટે મહાસંક્ટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 21 April 2026

આગ ઓકતું આકાશ : માનવજાત માટે મહાસંક્ટ


- પર્યાવરણમાં આવી રહેલા ખોફનાક ફેરફારોથી હિટવેવ અસહ્ય

- ઉત્તર ભારત 40 ડિગ્રીથી વધુ ગરમીમાં શેકાયું : ગુજરાત-મહારાષ્ટ્રમાં તીવ્ર હીટવેવ લાંબો ચાલવાની ચેતવણી

- ઉત્તર પ્રદેશનું બાંદા 44 ડિગ્રીએ અગનભઠ્ઠી બન્યું, લોકો ત્રાહિમામ, રાજસ્થાનમાં કોટા 42 ડિગ્રી સાથે ટોચ પર

- જમ્મુ-કાશ્મીરમાં કમોસમી હિમવર્ષા અને વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું

નવી દિલ્હી : ઉત્તર ભારત, ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં આ વર્ષે હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેશે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે. એટલે કે દેશમાં આ પ્રદેશોમાં આગામી સમયમાં સરેરાશ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4qmI1B6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages