અમદાવાદ,મંગળવાર
કુબેરનગરમાં મારી સામે જોઇને કેમ હશો છો કહીને ગાળો બોલીને સગીરે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને લાફા માર્યા બાદ તેમની જ લાકડીથી ફટકા મારતા હાથે ફ્રેકચર કર્યું હતું તેમજ ફરી સામે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે સગીર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરે સામે જોઇને કેમ હશો કહીને સિક્યુરિટી ગાર્ડના લાફા મારીને લાકડી છીનવીને તેમના ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
કુબેરનગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા જયકિશનદાસ કેવલરામાણી (ઉ.વ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bmUaLqd
No comments:
Post a Comment