અમદાવાદ, બુધવાર
રખિયાલામાં ઘર કંકાસે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. જેમાં દિકરી અને જમાઇ વચ્ચે તકરાર થઇ હતી જેથી સસરા સમજાવવા જતાં જમાઇએ ઉશ્કેરાઇને સસરાને માર મારીને સાસુ ઉપર છરીથી હુમલો કરીને લોહી લુહાણ કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ સાસુને સારવાર માટે સરસપુરની શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવ અંગે રખિયાલ પોલીસે જમાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિકરી-જમાઇ વચ્ચે તકરારમાં સસરા સમજાવવા જતાં જમાઇએ તેમને માર મારી છરીથી હુમલો કરી સાસુને લોહી લુહાણ કર્યા
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gwbRQoI
No comments:
Post a Comment