ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 8 April 2026

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ

અમદાવાદ,બુધવાર

ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં ભીડનો લાભ લઇને મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય  ગેંગના બે સાગરિતોને ડીસીપી ઝોન-૩ સ્ક્વોડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તે મોબાઇલ ચોરી કરીને સિલ્વર ફોઇલમાં કવર કરતા હોવાથી ટ્રેસ કરી શકાતા નહોતા.  ચોરી કરવા માટે અનેક ગુજરાતમાં ફ્લાઇટમાં પણ આવતા હતા.

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન અને આસપાસમાં મોબાઇલ ચોરીના બનાવોમાં વધારો થતા ડીસીપી ઝોન-૩ સ્ક્વોડના સ્ટાફને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ઝારખંડની ગેંગ દ્વારા અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે  રઘુ મહતો  અને વિક્રમ મહતો (રહે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vY0lJqI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages