અમદાવાદ, બુધવાર
નિકોલ વિસ્તારમાં અક્ષર કોમ્પલેક્ષમાં આવેલા સિંગલ ઓટો મોટીવ પ્રા. લીમીટેડ નામની હોન્ડા ટુવ્હીલર શો રુમ કંપનીના ગોડાઉનમાંથી રૃા. ૨૩.૨૫ લાખના ૩૧ એક્ટિવાના ચોરી થઇ હતી. જો કે ગાડીઓમાં ચાવીઓ લગાડેલી હોવાથી કોઇક વ્યક્તિ ચાલુ કરીને લઇ ગયો હતો. કંપની દ્વારા આવક જાવક ચેક કરતાં ત્રણ મહિના બાદ વાહન ચોરાયાની જાણ થઇ હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/suv3OtS
No comments:
Post a Comment