અમદાવાદ, શનિવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો ખંડણીની માંગણી કરીને ધાક ધમકીઓ આપીને વેપારીવર્ગને હેરાન પરેશાન કરી રહ્યા છે. કુબેરનગરમાં કોેન્ટ્રાકટર પાસે રૃપિયા એક લાખની ખંડણી માંગીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પૈસા નહી આપે તો ઘરે આવીને મારીશ કહીને વૃધ્ધને ડરાવ્યા ઃ સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
કૃષ્ણનગરમાં રહેતા અને જૂના મકાન નવા બનાવીને લેબર કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા વૃદ્ધે સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોબલનગર ખાતે રહેતા નરેશભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/euFzDG9
No comments:
Post a Comment