
ક્વોલીફાઈડ ડોક્ટર શ્રીલીલાનાં વિધાનોથી વિવાદ
મહિલાઓ બરોબરીની વાતો કરતી હોય તો થોડી શારીરીક તકલીફો વેઠી લે તેવું વિધાન
મુંબઈ - મહિલાઓ જો બરોબરીની વાત કરતી હોય તો થોડી શારીરિક તકલીફો વેઠીને પણ કામ કરવું જોઈએ. મહિલાઓ પિરિયડસનાં બહાના કાઢે એ ચાલે નહિ તેવાં વિધાનોને કારણે શ્રીલીલા ભારે ટ્રોલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલીલા પોતે એક ક્વોલાઈફ્ડ ડોક્ટર છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/J9bo8R2
No comments:
Post a Comment