ધાક જમાવવા લારી ધરાવતા યુવકને ઢોર માર મારી લારીમાં તોડફોડ કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 23 March 2026

ધાક જમાવવા લારી ધરાવતા યુવકને ઢોર માર મારી લારીમાં તોડફોડ કરી

અમદાવાદ, સોમવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો ધાક જમાવવા માટે નિદોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. ઓઢવમાં ચાની લારી ધરાવતા યુવકના કારીગરને અજાણ્યા ચાર લોકો કોઇ કારણ વગર માર માર્યો હતો અને લારીની તોડફોડ કરી હતી.ભાગવા જતાં પકડીને ઢોર માર મારતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે અજાણ્યા ચાર લોકો  સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવમાં અદાવતમાં માર માર્યો યુવક બચવા દોડયો તો નીચે પાડીને ફટકાર્યો ઃ ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ, ઓઢવ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pIyeZLJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages