ભાડાની કાર લઇને મીઠાખળી અંડર પાસમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 23 March 2026

ભાડાની કાર લઇને મીઠાખળી અંડર પાસમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ

અમદાવાદ,સોમવાર

શહેરના મીઠાખળી અંડર પાસમાં કાર લઇને જતા યુવકોએ સ્ટંટ કરીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મુક્યાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જે અંગે પોલીસે કાર નંબરના આધારે તપાસ કરીને એક યુવકની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

શહેરના સોશિયલ મિડીયાના એક પેજ પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક કારમાં યુવક કાચને ખોલીને અડધો બહાર આવીને સ્ટંટ કરતો હતો. એટલું જ નહી કારને પુરઝડપે ચલાવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZArWdEz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages