ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 29 March 2026

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ


- આકાશમાં લોહી જેવો લાલ રંગ ફેલાતા ગભરાટ

- વિશેષજ્ઞાના મતે આવી ઘટના અસામાન્ય નથી, ખાસ કરીને દુષ્કાળની સ્થિતિમાં તેની  તીવ્રતા વધી જાય છે

નવી દિલ્હી: ટ્રોપિકલ ચક્રવાત નરેલથી સર્જાયેલા ધૂળના તોફાનની અસરને કારણે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં શાર્ક બે અને ડેનહામ સહિતના વિસ્તારોમાં આકાશમાં લાલ રંગ પ્રસરી જતા નાટયાત્મક દ્રશ્ય સર્જાયું હતું અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોરદાર પવનને કારણે લોહયુક્ત લાલ માટી વાતાવરણમાં ઊંચે સુધી ઉડવાથી પ્રલયકારી દ્રશ્ય સર્જાયું હતું. ધૂળના ગાઢ રજકણોએ પ્રકાશના વાદળી તરંગોને વિખેરી નાખતા આકાશમાં માત્ર લાલ રંગ છવાઈ ગયો હતો.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/08XM9QL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages