
Gujarat High Courts: ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓ પર સ્ટે મૂકવાની માંગને નામંજૂર કરી છે. આ ચૂંટણીઓમાં 16 મહાનગરપાલિકા, 86 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 261 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર સ્ટે મૂકવાની હાઇકોર્ટમાં અરજી થઈ હતી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સ્ટે મૂકવામાં આવે તેવી પાથુજી છગાજી ઠાકોર નામના વ્યક્તિએ તેમના વકીલ હર્ષ કે. રાવલ મારફતે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wTskKux
No comments:
Post a Comment