
Pradeep Guruji Fake Note Scandal: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે થોડાક દિવસ પહેલા અમદાવાદમાંથી કરોડો રૂપિયાની 500-500ની નકલી નોટો સુરતથી વટાવવા આવેલા એક મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે કરેલી પ્રાથમિક પૂછપરછમાં 'પ્રદીપ ગુરુજી'ના આ કૌભાંડના મૂળ છેક ચીન સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું છે. આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે.
'પ્રદીપ ગુરુજી'ને વૈભવી જિંદગી જોઈતી હતી
મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજીએ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મશીનો અને સિક્યોરિટી થ્રેટ ધરાવતા પેપર માટે લાખો રૂપિયાનો વ્યવહાર હવાલા મારફતે કર્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/I6F2uSG
No comments:
Post a Comment