અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 23 March 2026

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા


- બ્લેક મન્ડે : શેરબજાર, રૂપિયો, સોનુંચાંદી, ક્રૂડ બધું જ કડડડભૂસ

- બજારમાંથી સોમવારે  14 લાખ કરોડની મૂડીનું ધોવાણ થતાં રોકાણકારો રાતાપાણીએ રોયા

- ઇરાન-અમેરિકા યુદ્ધના કારણે ભારતના એક વર્ષના બજેટ જેટલી રકમ શેરબજારમાંથી સાફ થઈ ગઈ

- માર્ચમાં સોનામાં 50 વર્ષનો સૌથી મોટો 20 ટકાનો કડાકો, એમસીએક્સ પર ગોલ્ડ-સિલ્વર બંનેમાં લોઅર સર્કીટ લાગી

નવી દિલ્હી: મધ્યપૂર્વમાં ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરુ થયા પછી શેરબજારમાં ૪૮.૨૯ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ચૂક્યું છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5ZNOvVh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages