અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 26 March 2026

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા


Ahmedabad News : અમદાવાદ શહેરના નવરંગપુરામાં આવેલી હાઉસ કીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન મળતા ફિલ્ડ સુપરવાઈઝરનું અપહરણ કર્યું હતું. જેમાં કર્મચારીઓ ફિલ્મી ઢબે ગાડીમાં અપહરણ કરીને સુપરવાઈઝરને અલગ-અલગ સ્થળે લઈ જઈને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ માફી મંગાવતો વીડિયો પણ વાઈરલ કર્યો હતો. સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને બે સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સુપરવાઈઝરનું અપહરણ કરી માર મારનાર 2 સગીર સહિત 7 ઝડપાયા



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/T2EsCDx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages