BJP અધ્યક્ષ જે.પી નડ્ડાએ ટ્વીટ કરી, "પહેલા મતદાન, પછી જલપાન" જય હિન્દ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 7 February 2020

BJP અધ્યક્ષ જે.પી નડ્ડાએ ટ્વીટ કરી, "પહેલા મતદાન, પછી જલપાન" જય હિન્દ

નવી દિલ્હી, તા. 8 ફેબ્રુઆરી 2020 શનિવાર

દિલ્હીમાં મતદાન પહેલા ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ ટ્વીટ કરીને મતદાતાઓને વધારે પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી છે. 

નડ્ડાએ કહ્યુ, દિલ્હીના તમામ મતદાતાઓને અપીલ કરૂ છુ વધારેમાં વધારે સંખ્યામાં મતદાન કરીને લોકતંત્રના મહાપર્વમાં ભાગીદાર બનો. 


દેશની એકતા, અખંડતા અને દિલ્હીના સંપૂર્ણ વિકાસ માટે તમારો એક-એક મત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપનો મત આપની દિલ્હીનુ સોનેરી ભવિષ્ય લખશે. "પહેલા મતદાન, પછી જલપાન" જય હિન્દ.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Srhoiy

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages