કાર્તિક આર્યન ભૂલ ભૂલૈયાની સિકવલમાં કામ કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 2 July 2019

કાર્તિક આર્યન ભૂલ ભૂલૈયાની સિકવલમાં કામ કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.02 જુલાઈ 2019, મંગળવાર

અક્ષય કુમાર અને વિદ્યા બાલન સાથે ભૂલ ભૂલૈયા બનાવનાર હવે એની સિકવલની યોજના કરી રહ્યા છે. બે મહિના પહેલા આ વિશે વિચારવામાં આવ્યું હતું અને હવે આ સિકવલ બનાવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે ભૂષણ ુકમારને હવે તેની સફળ ફિલ્મનો ભાગ ટુ બનાવાની ઇચ્છા છે. તેણે પોતાનો આ વિચાર ફરહાદ સામજી સાથે શેર કર્યો હતો. 

આ ફિલ્મની વાર્તા અને દિગ્દર્શનની જવાબદારી તેણે ફરહાદ સામજીને સોંપી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ લોક કરી દેવામાં આવી છે, અને સ્ટાર કાસ્ટની પસંદગી ફાઇનલ થઇ રહી છે. તેમજ પ્રોડકશનને લગતી બાબતો પણ પૂરી કરવામાં આવશે, તેમ સૂત્રે જણાવ્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LGC1ph

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages