સુરત, તા. 25 મે 2019, શનિવાર
કાપોદ્રા ફાયર સ્ટેશનનામાં રહેતા 31 વર્ષીય ફાયર જવાન હરપાલ સિંહ કનક સિંહ રાણા ગઈકાલે સાંજે સરથાણા તક્ષશિલા આરકેટમાં ભીષણ આગ લાગવાથી પોતાના લશ્કર સાથે ગઈ કાલે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.
ત્યારે ત્રીજા માળે એક છોકરો નીચે ઉતર્યો હતો, તેને બચાવતી વખતે છોકરો તેમના ડાભા ખભા ઉપર પડ્યો. ત્યારે હરપાલ સિંહે કેચ કરી છોકરાને બચાવી લીધો હતો, પરંતુ છોકરો તેમના ડાબા ખભા ઉપર પડતા ખભામાં સોજો આવી ગયો હતો જેને કારણે તેમને અસહાય દુખાવો થવા લાગ્યો હતો છતાં.
હરપાલ સિંહે પોતાની ફરજ અને નૈતિક સાથે એક્સ્ટેંશન લેડર નામની સીડી વડે ત્રીજા અને ચોથા માળ સુધી પહોંચ 3 થી 4 બાળકોને બચાવ્યા હતા. ઘટનાસ્થળે ફેવરિટ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા પછી તેણે અન્ય પર જવાની કહ્યું કે બચાવ કામગીરી દરમિયાન ખભામાં ઇજા થઇ છે તેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યા હાલ તેઓ પણ સારવાર હેઠળ છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MiLaG6
No comments:
Post a Comment