Video: રેલ્વે સ્ટેશન પર આ રીતે બને છે લીંબુ પાણી, જોઈને દંગ રહી જશો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

Video: રેલ્વે સ્ટેશન પર આ રીતે બને છે લીંબુ પાણી, જોઈને દંગ રહી જશો

નવી દિલ્હી, તા. 26 માર્ચ 2019 મંગળવાર

રેલ્વે સ્ટેશન પર જો તમે લીંબુ પાણી પીવાનું પસંદ કરો છો તો કુર્લા સ્ટેશન પર એક મુસાફરે બનાવેલો આ વીડિયો તમને જરૂર એકવાર વિચારવા પર મજબૂર કરી દેશે. સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક કેન્ટીનના કર્મચારી લીંબુ પાણી ઘણી ગંદી રીતે બનાવતા જોવા મળી રહ્યા છે. 

વીડિયોમાં વ્યક્તિ કેન્ટીનની છત પર લીંબુ પાણી બનાવી રહ્યો છે. પહેલા તેના હાથ પાણીમાં ધોઈને લીંબુ નીચોવે છે પછી તેની પાસેની પાણીની ટાંકીમાં હાથ ધોઈને તે જ પાણી શરબતમાં નાખે છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HIlUpV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages