ઉર્મિલા માતોંડકરને આ બેઠક પરથી ટિકિટ આપી શકે છે Congress - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

ઉર્મિલા માતોંડકરને આ બેઠક પરથી ટિકિટ આપી શકે છે Congress


મુંબઇ, તા. 26 માર્ચ 2019, મંગળવાર

ઉત્તર મુંબઇ લોકસભા બેઠકથી કોંગ્રેસ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને ઉમેદ્દવાર બનાવી શકે છે. રાજકીય વર્તુળોમાં આ પ્રકારની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહીં છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે સંજય નિરૂપમને દિલ્હી બોલાવ્યાં છે.

મુંબઇની 6 લોકસભા બેઠક માટે ચોથા તબક્કામાં 29મી એપ્રિલે મતદાન થવાનું છે. જો કોંગ્રેસ ઉર્મિલા માતોંડકરને ટિકિટ આપે છે તે તેની સીધી ટક્કર બીજેપીના વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટી સાથે થસે. આ બેઠક બીજેપીનો ગઢ માનવામાં આવે છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WuAy7D

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages