હોળીનો દિવસ બહુ શુભ ગણાય છે. ઘણાં લોકો આ દિવસે કેટલાક ઉપાય અને ટુચકા પણ કરવામાં આવે છે. જો કે હોળીના દિવસે રોગોથી મુક્તિ મેળવવા માટે ટુચકા અને ઉપાય કરી શકે છે. આમ તો બીમારીમાં દવા જ કામમાં આવે છે પણ શાસ્ત્રોમાં વર્ણવેલા ઉપાય પણ સાથે કરવામાં આવે તો લાભ થશે.
જો કોઈ જાતક લાંબા સમય સુધી કોઈ રોગથી પીડાતો હોય અને જો તે કોઈ બીમારીથી મુક્તિ ઇચ્છતો હોય તો તેણે હોળીની રાતે તુલસીની માળાની સાથે 1008 વાર જાપ કરવો જોઈએ, જો આવું કરવામા આવે તો તેનું શરીર રોગમુક્ત થઇ શકે છે.
આ મંત્ર છે
“ॐ નમો ભગવતે રુદ્રાય મૃતાર્ક મધ્યે સંસ્થિતાય મમ શરીરં અમૃતં કુરુ કુરુ સ્વાહા.”
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y8bTY4
No comments:
Post a Comment