બાતેં હોતી હૈં તો હોને દો ના : અરબાઝ ખાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

બાતેં હોતી હૈં તો હોને દો ના : અરબાઝ ખાન


મુંબઇ તા.26 માર્ચ 2019, મંગળવાર

અભિનેતા ફિલ્મ સર્જક અરબાઝ ખાનની વિદેશી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ રશ્ક એ કમર ગીત પર કરેલા ડાન્સની એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. 

છેલ્લા થોડા સમયથી અરબાઝ ખાન અને જ્યોર્જિયાના સંબંધ અંગે સોશ્યલ મિડિયા પર જાતજાતની વાતો થતી રહી હતી. આ બંનેની એક તસવીર સાથે જોઇને અરબાઝના કેટલાક ચાહકોએ એને સોશ્યલ મિડિયા પર જ સવાલ કર્યો હતો કે તમે બંને પરણવાનાં છો એવી વાતો  કેટલાક લોકો કરી રહ્યા છે. જવાબમાં અરબાઝે લખ્યું, બાતેં હોતી હૈં તો હોને દો ના... હમારે બારે મેં જિનકો જો કુછ કહના હૈ વો કહ લેને દો... હમારા એક દૂસરે કે સાથ ક્યા ચલ રહા હૈં વહ હમ જાનતે હૈં...ઇસ વક્ત મેરી જિંદગી મેં જો હો રહા હૈ વહ મૈં અકેલા જાનતા હું...લોગ ક્યા માનતે હૈં ઉસ સે મુઝે કોઇ ફર્ક નહીં પડતા હૈ...

એણે વધુમાં લખ્યું કે જબ મુઝે અપની પર્સનલ બાતોં કે બારે મેં કુછ કહના હોગા ચાહે શાદી કી બાત હો યા કુછ ઔર હો, તબ મૈં ખુદ આપ સભી કો બતા દૂંગા...

દરમિયાન, જ્યોર્જિયાની આ ડાન્સ વિડિયો ક્લીપને જબરદસ્ત આવકાર સાંપડયો હતો. જ્યોર્જિયા એક સફળ વિદેશી મોડેલ છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JCbl9w

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages