મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 9 June 2026

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા


- એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સળંગ 4399 દિવસ સત્તાનો મોદીનો માઈલસ્ટોન

- નેહરુના 'ચૂંટાયેલા પીએમ' તરીકેના સળંગ 12 વર્ષના કાર્યકાળને મોદીએ પાછળ રાખી દીધો, ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ પણ તૂટયો 

- એક નવી ચર્ચા : ચૂંટાયેલા અને બિનચૂંટાયેલા વડાપ્રધાન !! 

નવી દિલ્હી : ચૂંટાયેલા પીએમ તરીકે સળંગ ૪૩૯૯ દિવસો સુધી વડાપ્રધાન પદ પર રહીને નરેન્દ્ર મોદીએ અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Sz5auiK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages