અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 21 June 2026

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી ગયા


Online Angadia Number Cyber Fraud: ગાંધીનગરના એક વેપારીએ બેંગ્લોરમાં રહેતા પોતાના ભાઈ માટે મકાન ખરીદવા રતનપોળની આંગડિયા પેઢીમાં રૂપિયા 27 લાખ ભર્યા હતા. જોકે, ઠગ ટોળકીએ ટોકન નંબરના આધારે દિલ્હીથી આ રૂપિયા બારોબાર ઉપાડી લીધા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસે અજાણ્યા 3 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અડાલજમાં રહેતા વેપારીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં 3 અજાણી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના નાના ભાઈને બેંગ્લોરમાં મકાન ખરીદવાનું હોવાથી તેમણે રૂપિયા 27 લાખ માંગ્યા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6tKhkJF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages