
Foreign Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે અંદાજે 1.74 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર બીબીપુરા ગામ નજીક વહેલી સવારે એક શંકાસ્પદ ટ્રકને આંતરવામાં હતી.
ચોક્કસ બાતમીના આધારે ગોઠવાયું વોચ
મળતી માહિતી મુજબ, SMC ટીમને દારૂની હેરાફેરી અંગે એક ચોક્કસ બાતમી મળી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Yatv8lV
No comments:
Post a Comment