અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે 'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 14 May 2026

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે 'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત


Fuel Conservation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલ-ડીઝલની ખપત ઘટાડવા સહિતની અપીલ કરી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે 'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. 

'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જાહેર કરીને પેટ્રોલ અને ડીઝલ જેવી રાષ્ટ્રીય સંપત્તિના બચાવ માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. પરિપત્ર અનુસાર, જે કર્મચારીઓ એક જ ઓફિસ કમ્પાઉન્ડમાં અથવા નજીકની ઓફિસમાં ફરજ બજાવે છે, તેઓએ ફરજ પર આવવા-જવા માટે એકલદોકલ વાહન લાવવાને બદલે પોતાના નિવાસસ્થાનની નજીક રહેતા અન્ય સાથી કર્મચારીઓ સાથે 'કાર પુલિંગ' કે ટુ-વ્હીલર શેરિંગ કરવાનું રહેશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/npg2ira

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages