અમદાવાદ એરપોર્ટ પરથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો પર્દાફાશ, એરલાઇન કર્મચારીઓ સહિત 8ની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 21 May 2026

અમદાવાદ એરપોર્ટ પરથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો પર્દાફાશ, એરલાઇન કર્મચારીઓ સહિત 8ની ધરપકડ


Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી આશરે 2.58 કરોડ રૂપિયાની કિંમતની સોનાની જ્વેલરીની ચોરીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. એરપોર્ટ પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરીને એરલાઇન કર્મચારીઓ, જ્વેલર્સ અને અન્ય મળીને કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં આશરે 1.72 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AD7Sj6p

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages