હોર્મુઝ નહીં ખૂલે તો ક્રૂડ બેરલે 200 ડોલરને પાર જશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 22 May 2026

હોર્મુઝ નહીં ખૂલે તો ક્રૂડ બેરલે 200 ડોલરને પાર જશે


- ક્રૂડના ભાવ આકાશને આંબશે તો વિશ્વમાં મહામંદીની એનર્જી રિસર્ચ ફર્મ વુડ મેકેન્ઝીની ચેતવણી

- ઇરાને 12 માર્ચે ખાડી બંધ કરી ત્યારથી આજ સુધી વૈશ્વિક બજારને એક અબજ બેરલ ઓઇલનો ફટકો પડી ચૂક્યો છે

- યુદ્ધના લીધે ખાડી દેશોનું જ 1.1 કરોડથી વધુનું ક્રૂડ ઓઇલ અને કંડેન્સન્ડનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે

નવી દિલ્હી : હોર્મુઝ ન ખૂલ્યું તો ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૨૦૦ ડોલરે જઈ શકે છે તેવો એનર્જી રિસર્ચ ફર્મ વુડ મેકેન્ઝીનો રિપોર્ટ  આખા વિશ્વને ડરાવનારો છે. હવે આ રિપોર્ટની વાત સાચી થઈ તો આખા ભારત પર આર્થિક સંકટ આવી શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zsRlL3G

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages