
Ahmedabad News: પૂર્વ વિસ્તારમાં શટલ રિક્ષામાં પેસેન્ડરના કિંમતી સર સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે, ગઇકાલે રાજસ્થાનની મહિલા બસમાં બેસીને નરોડા મેમ્કો ખાતે ઉતરી હતી અને શટલ રિક્ષામાં બેસીને ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉતરી હતી. રસ્તામાં 20 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલા પર્સની ચોરી થઇ હતી. કાગડાપીઠ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરીને ગણતરીના કલાકમાં દાગીના શોધીને મહિલાને પરત આપી દીધા હતા.
રાજસ્થાનથી અમદાવાદ વાયા પૂના જતી હતી મહિલા
રાજસ્થાનમાં પાલી રોડ પર ગામમાં રહેતી મહિલા પૂના જવાનું હોવાથી ગઇકાલે રાજસ્થાનથી બસમાં બેસીને નરોડા મેમ્કો ખાતે ઉતર્યા હતા અને ત્યાંથી ગીતા મંદિર એસ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/S3YFrsB
No comments:
Post a Comment