મોબાઇલમાં ઓટીપી આવ્યા બાદ 14 મેસેજ આવેલા 4 લાખ ઓનલાઇન ફ્રોડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 May 2026

મોબાઇલમાં ઓટીપી આવ્યા બાદ 14 મેસેજ આવેલા 4 લાખ ઓનલાઇન ફ્રોડ


અમદાવાદ,બુધવાર

દિન પ્રતિદિન સાયબર ગઠિયા અવનવી યુક્તિઓ અપનાવીને લોકો સાથે લાખો રૃપિયાની ઠગાઇ કરી રહ્યા છે. મણિનગરમાં વેપારીના મોબાઇલમાં ઓટીપી મેસેજ આવ્યોે હતો ચેક કરતાં 14 મેસેજ આવેલા હતા અને તેમના તથા તેમની પુત્રીના બેન્ક ખાતામાંથી ચાર લાખનો ઓન લાઇન ફ્રોડ થયેલો હતો. મોબાઇલ ચેક કરતાં ફોન ફોરવડીંગ થઇ ગયેલો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aoYjkyO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages