મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 April 2026

મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ

અમદાવાદ, શનિવાર

મણીનગરમાં રેલવે ફાટક બંધ હોવા છતાં ઉતાવળે જવાની લ્હાયમાં યુવકે પાટા ઓળંગ્યા હતા. આ સમયે ટ્રેન નીચે આવી જતાં યુવકનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ બનાવ અંગે મણીનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

ઓળખના  પુરાવા ન મળ્યા ઃ  સીસીટીવી ફૂટેજ આધારે આપઘાત કે અકસ્માતે મોત અંગે તપાસ

મણીનગર વિસ્તારમાં આજે સાંજે પોણા સાત વાગે ટ્રેન આવવાની હોવાથી ફાટક બંધ કરવામાં આવ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/w31rakb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages