દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 April 2026

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો


અમદાવાદ, શનિવાર

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના દરિયાપુર વોર્ડમાં નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર અને દરિયાપુર લઘુમતી મોરચાના ઇન્ચાર્જ જાવેદ શેખે આ વખતે મજબૂત દાવેદારી નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે.

વફાદારી અને અનુભવનો સંગમ

છેલ્લા ૧૬ વર્ષથી ભાજપ સાથે અતૂટ રીતે જોડાયેલા જાવેદ શેખે પાર્ટીમાં કાર્યકરથી લઈને લઘુમતી મોરચાના ઇન્ચાર્જ સુધીની સફર ખેડી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qJ0tSQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages