સૌરવ ગાંગુલીની બાયોપિકનું શીર્ષક દાદાઃ ધ સૌરવ ગાંગુલી સ્ટોરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 2 April 2026

સૌરવ ગાંગુલીની બાયોપિકનું શીર્ષક દાદાઃ ધ સૌરવ ગાંગુલી સ્ટોરી


લવ રંજન ફિલ્મનું દિગ્દર્શન  કરી રહ્યો છે

રાજકુમાર રાવે ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું હોવાનું અપડેટ આપ્યું

મુંબઇ -  સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ  શરૃ થઇ ગયું છે.જેમાં મુખ્ય રોલ રાજકુમાર રાવ ભજવી રહ્યો છે. રાજકુમાર રાવ  સોશિયલ મીડિયા  પર જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મનું શૂટિગ શરૃ કરી દીધું છે. ફિલ્મને લવ રંજન પ્રોડયુસ કરી રહ્યો છે અને વિક્રમાદિત્ય મોટવાને ડાયરેકટ કરી રહ્યો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tgTm67F

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages