લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 April 2026

લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત


- વિશેષ સત્રમાં સુધારા બિલ રજુ કરવામાં આવશે

- બિલમાં લોકસભાની સીટો વધારવા અને નવ સીમાંકનનો પણ પ્રસ્તાવ, સાંસદોને અભ્યાસ માટે કોપીઓ સોંપાઇ

- વસતી મુજબ લોકસભાની બેઠકો ફાળવાય તો મોટા ફેરફારની શક્યતા, દક્ષિણના રાજ્યોમાં વસતી ઓછી 

નવી દિલ્હી : મહિલા અનામત લાગુ થયા બાદ લોકસભામાં સાંસદોની સંખ્યા પણ વધીને ૮૫૦ થઇ જશે, જેમાંથી મહિલાઓ માટે ૨૭૩ જેટલી બેઠકો અનામત રાખવામાં આવશે. વધારા સાથે જ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યા વધીને ૮૧૫ થઇ જશે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૩૫ બેઠકો રાખવામાં આવશે. મહિલાઓને લોકસભામાં ૩૩ ટકા અનામત આપવામાં આવશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4MftC0i

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages