
શાહરુખનાં ઘર પાસે જ ફલેટની ખરીદી
મુંબઈના બાંદરામાં હજુ તો બંધાઈ રહેલી બિલ્ડિંગમાં એકસાથે ૩ ફલેટનું બૂકિંગ
મુંબઇ - શાહરૃખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ મુંબઇના બાંદરામાં ત્રણ ફલેટ ૩૮.૨૧ કરોડમાં ખરીદ્યા છે. આ બિલ્ડિંગનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે. તેને ડિસેમ્બર ૨૦૨૮માં પઝેશન મળી શકે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dmh4PYk
No comments:
Post a Comment