અમદાવાદ,શુક્રવાર
નાકાબંધીના દાવા વચ્ચે ગુજરાતમાં દારુબંધી છતાં છે ક હરિયાણાથી દારુનો જથ્થો લઇને અમદાવાદ કેવી રીતે પહોચ્યા તે મોટો સવાલ છે રામોલ પોલીસે વસ્ત્રાલ એક્સપ્રેસ હાઇવેથી હરિયાણાથી વિદેશી દારુનો રૃા.૧૨.૫૦ લાખનો જથ્થો લઇ રાજસ્થાનના ચાર બુટલેગરને ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં આ દારુનો જથ્થો ધંધુકા લઇને જતા હતા. આરોપીઓ ઝંગી એપ્લિકેશનનો ઉપયોગ કરીને લાઇવ લોકેશનના આધારે રાજકોટ તરફ જતા હતા. જેમાં પાયલોટિંગ કારમાં સવાર મુખ્ય બુટલેગરને ડાયરેક્શન આપતો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LlgfPBr
No comments:
Post a Comment